રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી કમોસમી વરસાદનો ખતરો છે.